ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે વલસાડ રેલ્વે સુરક્ષા બલ દ્વારા સેવા યજ્ઞ

ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે વલસાડ રેલ્વે સુરક્ષા બલ દ્વારા સેવા યજ્ઞ

vatsalyanews@gmail.com 05-Apr-2020 01:04 PM 31

સતિષ પટેલ વલસાડવલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબોને ભોજનની વ્યવસ્થા , રેલવે સુરક્ષા બલ દ્વારા ભોજન બનાવી જરૂરતમંદ પરિવારોમાં કરવામાં આવ્યુ વિતરણહાલમાં જ્યારે સેવાનો સાદ પડે ને તમે યશાશક્તિ મદદ ....

વલસાડના પૂર્વ ધારાસભ્ય દોલત ભાઇ દેસાઈ નો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

વલસાડના પૂર્વ ધારાસભ્ય દોલત ભાઇ દેસાઈ નો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

vatsalyanews@gmail.com 23-Feb-2020 12:56 PM 211

સતિષ પટેલ વલસાડભૂતપૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઇ નશ્વરદેહ રવિવારે પૂર્ણ અગ્રણીઓ સામાજિક આગેવાનો ના સન્માન સાથે તેમના પરિવારજનો, ટોચના કાર્યકરોની હાજરીમાં કૈલાશધામ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. ગાય....

વલસાડના પૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું દુઃખદ અવસાન

વલસાડના પૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું દુઃખદ અવસાન

vatsalyanews@gmail.com 23-Feb-2020 09:53 AM 101

સતિષ પટેલ વલસાડવલસાડના લોકલાડીલા માજી ધારાસભ્યશ્રી વલસાડ વિધાનસભા સીટ પરથી 5 વખત ધારાસભ્ય રહેલા વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોક લાડીલા હતા. એવા આપણા સૌના વડીલ એવા શ્રી દોલતભાઈ દેસાઈ (દોલત કાકા)....

દાદરા ખાતે આવેલા જોતેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં ભજન કીર્તન નું આયોજન

દાદરા ખાતે આવેલા જોતેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં ભજન કીર્તન નું આયોજન

vatsalyanews@gmail.com 22-Feb-2020 07:06 PM 98

શિવરાત્રિના પાવન અવસર પર દાદરા ખાતે આવેલા જોતેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં ભજન કીર્તન નું આયોજનદાદરા ડેમની રોડ પર આવેલા જો તે શ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રીની મોડી સાંજે મહાદેવ ગ્રુપ દ્વારા છે....

 રામજી મંદિરની મિલકત સંસ્થા કે અન્ય સંસ્થાને આપવા સામે આપવામાં આવ્યું આવેદનપત્ર

રામજી મંદિરની મિલકત સંસ્થા કે અન્ય સંસ્થાને આપવા સામે આપવામાં આવ્યું આવેદનપત્ર

vatsalyanews@gmail.com 06-Feb-2020 04:27 PM 77

વલસાડ જિલ્લાના ધરમપુર કાળા રામજી મંદિરની મિલકત સંસ્થા કે અન્ય સંસ્થાને આપવા સામે આપવામાં આવ્યું આવેદનપત્રસતિષ પટેલ વલસાડવલસાડ જિલ્લાના ધરમપુર કાળા રસમજી મંદિર ની મિલકત રાજ ચંદ્ર ટ્રસ્ટ ને આપવામાં આવી ....

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

vatsalyanews@gmail.com 27-Jan-2020 08:31 AM 111

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.સતિષ પટેલ વલસાડઆ કાર્યક્રમ માં કપરાડા, પારડી, અને ધરમપુર તાલુકાના યુવાનો એ ભાગ લીધો. ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જા....

વલસાડ જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા

વલસાડ જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા

vatsalyanews@gmail.com 26-Jan-2020 10:14 AM 139

વલસાડ જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયાગાંધીનગર ખાતે આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યના હસ્‍તે સન્‍માનગાંધ....

સુખાલા સાંઇધામ ખાતે સમભાવ પરિવાર દ્રારા 51 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો

સુખાલા સાંઇધામ ખાતે સમભાવ પરિવાર દ્રારા 51 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો

vatsalyanews@gmail.com 25-Jan-2020 07:17 PM 151

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા સાંઇધામ ખાતે સમભાવ પરિવાર દ્રારા 51 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતોસતિષ પટેલ વલસાડપ્રસિદ્ધ કથાકાર શરદભાઈ વ્યાસ દિપ પ્રાગટય કરી.કાર્યક્ર....

૧૧ મી ફેબ્રુઆરી થી સુખાલા મા રામ કથા, ૧૧ કથાકારો એ મુહુર્ત આપ્યું

૧૧ મી ફેબ્રુઆરી થી સુખાલા મા રામ કથા, ૧૧ કથાકારો એ મુહુર્ત આપ્યું

vatsalyanews@gmail.com 25-Jan-2020 08:53 AM 117

સતિષ પટેલ વલસાડવલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ના સુખાલા ગામે લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ ના પટાંગણ મા કથાકાર પ્રફુલભાઇ શુકલ ની ૭૭૭ મી રામ કથા નો મંગલ આરંભ થશે આજે સુખાલા લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ મા....

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બેટી બચાવો સપ્તાહ ઉજવણી અંતર્ગત રેલી યોજાઇ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બેટી બચાવો સપ્તાહ ઉજવણી અંતર્ગત રેલી યોજાઇ

vatsalyanews@gmail.com 24-Jan-2020 11:41 PM 91

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બેટી બચાવો સપ્તાહ ઉજવણી અંતર્ગત રેલી યોજાઇમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રીજાતિ જન્‍મદરમાં વધારો કરવા, દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા તેમજ દીકરીની સુરક્ષા માટે બ....