વિજાપુર મા ઇદે મિલાદ નુ ઝુલુસ કાઢી પયગમ્બર સાહેબ ના જન્મ દીવસ ની ઉજવણી કરાઈ

વિજાપુર મા ઇદે મિલાદ નુ ઝુલુસ કાઢી પયગમ્બર સાહેબ ના જન્મ દીવસ ની ઉજવણી કરાઈ

saiyedjibukhari@vatsalyanews.com 10-Nov-2019 05:59 PM 203

વિજાપુર માં ઇદે મિલાદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઝુલુસ કાઢી પયગમ્બર સાહેબ નો જન્મ દીવસ ઊજવ્યોવિજાપુર તા ૧૦ નવેમ્બર ૨૦૧૯ રવીવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા માં મુસ્લિમ બિરાદરોએ....

વિજાપુર ના પોલીસ કર્મી નુ માર્ગ અકસ્માત માં મોત નીપજતાં પોલીસ બેડા માં ભારે શોક

વિજાપુર ના પોલીસ કર્મી નુ માર્ગ અકસ્માત માં મોત નીપજતાં પોલીસ બેડા માં ભારે શોક

saiyedjibukhari@vatsalyanews.com 10-Nov-2019 12:48 PM 346

વિજાપુર માં ફરજ બજવતા પોલીસ કર્મી નુ અજાણ્યા વાહન ના ટક્કર થી મોતવિજાપુર,તા ૧૦ નવેમ્બર ૨૦૧૯સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુરથી વિસનગર રોડ પર ગત રાત્રીના સુમારે રંગાકૂઈ પાટીયા પાસે અજાણ્યા....

વિજાપુર માં ભાજપ ના પ્રમુખ મહામંત્રી ઓ ની નિમણૂકો કરાઇ

વિજાપુર માં ભાજપ ના પ્રમુખ મહામંત્રી ઓ ની નિમણૂકો કરાઇ

saiyedjibukhari@vatsalyanews.com 09-Nov-2019 06:24 PM 104

વિજાપુર ભાજપ ના પ્રમુખ મહામંત્રી ની નિમણૂક ને લાઈને મીટિંગ યોજાઇવિજાપુર તા ૯/૧૧/૨૦૧૯ શનિવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ના એપીએમસી ના હોલ માં તારીખ 8/11/2019 શુક્રવાર ના રોજ પ્રમુખ-....

વિજાપુર તેર ગામ ગોળ વણકર સમાજ ના તેજસ્વી તારલા ઓ મો સત્કાર તથા સ્નેહ મીલન સમારોહ યોજાયો

વિજાપુર તેર ગામ ગોળ વણકર સમાજ ના તેજસ્વી તારલા ઓ મો સત્કાર તથા સ્નેહ મીલન સમારોહ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 04-Nov-2019 06:51 PM 101

વિજાપુર તેરગામ ગોળ વણકર સમાજ ના તેજસ્વી તારલાઓ નો સત્કાર અનેસ્નેહ મિલન સમારોહ યોજાયોવિજાપુર તા ૪/૧૧/૨૦૧૯ મંગળવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા ના વણકર સમાજ ના બાળકો નો ભાવી ઊજળ....

વિજાપુર કમોસમી વરસાદ ના કારણે પાકો ને નુકશાન થવા ની ભીતી સર્જાઈ

વિજાપુર કમોસમી વરસાદ ના કારણે પાકો ને નુકશાન થવા ની ભીતી સર્જાઈ

saiyedjibukhari@vatsalyanews.com 01-Nov-2019 05:49 PM 105

વિજાપુર માં પડેલા વરસાદ ના કારણે પાકો ને નુકશાન થવા ની ભીતી ખેડુતો નુકશાન થયેલ પાકો ને લઇને રજુઆત કરે તેવા અહેવાલવિજાપુર તા ૧/૧૧/૨૦૧૯ શુક્રવારવિજાપુર તાલુકામાં મંગળવારની રાત્રિએ એકાએક આકાશમાં વિજળીના ....

વિજાપુર નો હેપી હિંગુ આંખે પાટા બાંધી ને જુદાજુદા કૌતુક કરી શકે છે લોકો માં ભારે આશ્ચર્ય ફેલાયો છે

વિજાપુર નો હેપી હિંગુ આંખે પાટા બાંધી ને જુદાજુદા કૌતુક કરી શકે છે લોકો માં ભારે આશ્ચર્ય ફેલાયો છે

saiyedjibukhari@vatsalyanews.com 18-Oct-2019 05:33 PM 505

વિજાપુર નો હેપી આંખે પાટા બાંધીને ને પણ વાંચી શકેછેવિજાપુર તા ૧૮/૧૦ /૨૦૧૯ શુક્રવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુરખુદીકો કર બુલંદ ઇતના કી હર તકદીર કે પહેલે ખુદા ખુદ બંદે સે પુછે કી તેરી રજા કયા ....

વિજાપુર બેંક ઓફ બરોડા ની શાખા દ્વારા કૃષિ ધીરાણ શિબિર યોજાઇ

વિજાપુર બેંક ઓફ બરોડા ની શાખા દ્વારા કૃષિ ધીરાણ શિબિર યોજાઇ

saiyedjibukhari@vatsalyanews.com 17-Oct-2019 12:26 PM 198

વિજાપુર બેંક ઓફ બરોડા શાખા દ્વારા કૃષિ ધીરાણ શિબિર યોજાઇવિજાપુર તા ૧૭/૧૦/૨૦૧૯ ગુરુવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ક્લસ્ટર ખાતે આજે વિજાપુર તાલુકા હેઠળની બેંક ઓફ બરોડા ની તમામ શાખાઓ ....

વિજાપુર કુકરવાડા ના ઉબખલ ગામ પાસે થી ગાંજો વેચતા ઇસમ ને ઝડપી પાડી કેસ ની કાર્યવાહી હાથ ધરી

વિજાપુર કુકરવાડા ના ઉબખલ ગામ પાસે થી ગાંજો વેચતા ઇસમ ને ઝડપી પાડી કેસ ની કાર્યવાહી હાથ ધરી

saiyedjibukhari@vatsalyanews.com 11-Oct-2019 02:56 PM 319

વિજાપુર ના કુકરવાડા ના ઉબખલ ગામે ગાંજો વેચતો શખ્સ ની કરી ધરપકડતાલુકામાં ગાંજા ની પોલીસે કરેલી બીજી રેડ ના કારણે બે નંબર ના ધંધાર્થી ઓ માં ભારે ગભરાટ ફેલાયોવિજાપુર તા ૧૧ ઓક્ટોબર ૨૦૧૯ શુક્રવારસૈયદજી બુખ....

વિજાપુર ચેક રિટર્ન ના કેસ માં કુકરવાડા ના લક્ષ્મીપુરા ના ઇસમ ને બે વર્ષ ની સજા એક લાખ રૂપિયા નો દંડ કરાયો

વિજાપુર ચેક રિટર્ન ના કેસ માં કુકરવાડા ના લક્ષ્મીપુરા ના ઇસમ ને બે વર્ષ ની સજા એક લાખ રૂપિયા નો દંડ કરાયો

saiyedjibukhari@vatsalyanews.com 10-Oct-2019 05:19 PM 209

વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા કૂકરવાડા ના લક્ષ્મીપુરા ના ઈસમ ને બે વર્ષ ની સજા એકલાખ રૂપિયા દંડ કરાયોવિજાપુર તા ૧૦/૧૦/૨૦૧૯ ગુરુવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા ના કૂકરવાડા ગામ મ....

વિજાપુર ના તમાકુ માર્કેટયાર્ડ ખાતે  સ્વામિનારાયણ પંથ દ્વારા દીવ્યંજલી નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર ના તમાકુ માર્કેટયાર્ડ ખાતે સ્વામિનારાયણ પંથ દ્વારા દીવ્યંજલી નો કાર્યક્રમ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 10-Oct-2019 09:59 AM 126

વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે સ્વામિનારાયણ ભક્તજનો દ્વારા દીવ્યંજલી કાર્યક્રમ યોજાયોવિજાપુર તા ૧૦ ઓકટોબર ૨૦૧૯ ગુરૂવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ના ગોવિંદપુરા રોડ ઉપર આવેલ તમાકુ....