
વિરમગામ ખાતે ફકીર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગ
કોડીનારમાં ફકીર સમાજ ની દીકરી સાથે દુષ્કર્મ ની ઘટના ને અનુસંધાને વિરમગામ ખાતે ફકીર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવી સમાજ ની દીકરી ને ન્યાય અપાવવાની માંગવિરમગામ ખાતે તાજેતરમાં ફકીર મુસ્લ....
ગુંડાઓ હવે ગુજરાત છોડી દો તેવી જાહેરાત ગૃહમંત્રીની માત્ર કાગળો પર જ રહી કે શું ?
"વિરમગામનો atm હુસેન દિવાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેને હિંમતનગરના હુસેન દિવાન પર ખૂની હુમલો કરી ગૃહમંત્રીના પરિપત્રને ખુલ્લો પડકાર ફેંક્યો!!?"ગુજરાતમાં મોટા ભાગે નેતાઓ પરિપત્ર સત્તા પર હોય ત્યારે પરિ....
ફકીર સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીના સગપણ અર્થે હમસફર મેરેજ બ્યુરોની રચના કરાઈ
આરીફ દિવાન દ્વારા..સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા ફકીર સમાજમાં સૌપ્રથમ વખત દીકરા દીકરીના સગપણ અર્થે ઝડપથી અને સરળતાથી સમાજમાં અનોખી પહેલ કરવામાં આવી છે જેથી ....
વિરમગામ શહેરમાં પત્રકાર મુન્ના વહોરા ની દિકરી ૯૯.૭૯ P.R સાથે ઝળકી
SSC બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિરમગામ શહેરમાં પત્રકાર મુન્ના વહોરા ની દિકરી ૯૯.૭૯ P.R સાથે ઝળકીઆરીફ દિવાન દ્વારા...માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૦ SSC બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિ....