વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

vipuljoshi@vatsalyanews.com 27-Apr-2019 05:10 PM 82

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયોપ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજવામાં આવ્યો હત....

વિરપુરના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો...

વિરપુરના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો...

vipuljoshi@vatsalyanews.com 26-Apr-2019 05:34 PM 88

વિરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રક્તદાન કેમ્પ યોજાયો...સર્ગભા મહિલાઓને બ્લડ ટ્રાન્ફુયુઝન વખતે યોગ્ય સમયે બ્લડ મળી રહે તે હેતુથી આ કેમ્પનુ આયોજન કરાયુંપ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લામાં આ....

બલ્બનો પ્રકાશ તેલના દિવા સમાન...વિરપુર તાલુકાના બોર ગામની ૨૫૦૦ થી વઘારે લોકોને અંઘારામા જીવન જીવવા મજબુર

બલ્બનો પ્રકાશ તેલના દિવા સમાન...વિરપુર તાલુકાના બોર ગામની ૨૫૦૦ થી વઘારે લોકોને અંઘારામા જીવન જીવવા મજબુર

vipuljoshi@vatsalyanews.com 24-Apr-2019 05:48 PM 122

વિરપુર તાલુકાના MGVCL ના અઘિકારીની બેદરકારી...બોર ગ્રામ પંચાયતની પાવર ડીપી ચાર મહિના અગાઉ પાસ થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી લગાવવામાં આવી નથીચાલતા બલ્બનો પ્રકાશ તેલના દિવા સમાન વિરપુર તાલુકાના બોર ગામની....

વિરપુર તાલુકાના લિમડાભાગોળ વિસ્તારની પ્રજાને પીવાના પાણીની પડતી ભારે હાલાકી

વિરપુર તાલુકાના લિમડાભાગોળ વિસ્તારની પ્રજાને પીવાના પાણીની પડતી ભારે હાલાકી

vipuljoshi@vatsalyanews.com 22-Apr-2019 04:25 PM 487

સ્થાનિક તંત્રને રજુઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી વિરપુરના લિમડાભાગોળની પ્રજા છેલ્લા ગણા સમયથી પાણી માટે વલખાં મારતી...ખરાબ વહિવટના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવ....

વિરપુર તાલુકામાં Den Cable ઓપરેટર  કર્મચારીઓની મનમાની.. ગામડાઓમાં પુરતી સેવા ના મળવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ...

વિરપુર તાલુકામાં Den Cable ઓપરેટર કર્મચારીઓની મનમાની.. ગામડાઓમાં પુરતી સેવા ના મળવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ...

vipuljoshi@vatsalyanews.com 21-Apr-2019 04:28 PM 202

વિરપુર તાલુકામાં Den Cable ઓપરેટરકર્મચારીઓની મનમાની.. ગામડાઓમાં પુરતી સેવા ના મળવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ...ભાડું આખા મહિનાનું વસુલે છે છતાં સર્વિસના નામે મિન્ડુપ્રતિનિધિ વિરપુર મહિસાગર જીલ્લ....

કોંગ્રેસ સરકાર આવશે તો મહિસાગર જીલ્લાને અલગથી દુઘ ડેરી આપવામાં આવશે

કોંગ્રેસ સરકાર આવશે તો મહિસાગર જીલ્લાને અલગથી દુઘ ડેરી આપવામાં આવશે

vipuljoshi@vatsalyanews.com 19-Apr-2019 04:08 PM 639

કોંગ્રેસ સરકાર આવશે તો મહિસાગર જીલ્લાને અલગથી દુઘ ડેરી આપવામાં આવશેમહિસાગર જીલ્લામાં કોંગ્રેસના પ્રચારમાં આવેલ હાર્દિક પટેલ ભાજપ વાળા મને ન આવવા દેવા માટે હેલી પેડની મંજૂરી કેન્સલ કરી એક 25 વર્ષના છોક....

વિરપુરના લોકો દ્વારા હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવિ..

વિરપુરના લોકો દ્વારા હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવિ..

vipuljoshi@vatsalyanews.com 19-Apr-2019 04:04 PM 67

વિરપુરના સરાડીયા ગામના લોકો દ્વારા હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવિ..પ્રતીનીઘી વિરપુરમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના સરાડીયા ગામના લોકો દ્વારા આજ રોજ હનુમાન ....

મહિસાગર જીલ્લામાં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો પ્રવાસ પુરજોશમાં

મહિસાગર જીલ્લામાં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો પ્રવાસ પુરજોશમાં

vipuljoshi@vatsalyanews.com 18-Apr-2019 05:29 PM 190

મહિસાગર જીલ્લામાં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો પ્રવાસ પુરજોશમાં વિરપુર, બાલાસિનોર તાલુકામાં દિગ્ગજ નેતાઓના ઘામા.. ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે દિગ્ગજ નેતાઓ દ્વારા મતદારોને રીઝવવા પુરા પ્રયત્ન....

વિરપુર તાલુકાના ડેભારી ગામની BOB શાખામાં પુરતો સ્ટાફ ના હોવાથી ખાતેદારોને પડતી હાલાકી.

વિરપુર તાલુકાના ડેભારી ગામની BOB શાખામાં પુરતો સ્ટાફ ના હોવાથી ખાતેદારોને પડતી હાલાકી.

vipuljoshi@vatsalyanews.com 16-Apr-2019 04:55 PM 147

વિરપુર તાલુકાના ડેભારી ગામની BOB શાખામાં પુરતો સ્ટાફ ના હોવાથી ખાતેદારોને પડતી હાલાકી.બે માસ પહેલા મેનેજરનો અકસ્માત થતા આજદિન સુધી નવા બેન્ક મેનેજર મુકવામાં આવ્યો નથી જેના કારણે સ્ટાફ સ્થાનિક લોકોને ક....

વિરપુર તાલુકામાં ડૉ બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ જન્મ જયંતી ઉજવાઇ

વિરપુર તાલુકામાં ડૉ બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ જન્મ જયંતી ઉજવાઇ

vipuljoshi@vatsalyanews.com 15-Apr-2019 04:23 PM 61

વિરપુર તાલુકામાં ડૉ બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ જન્મ જયંતી ઉજવાઇબોક્ષ - સમાજના અગ્રણી મુકેશ શ્રીમાળી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાપ્રતિનિધિ વિરપુરમહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં સમગ્ર વણકર સમા....