જીતુભાઇ સોમાણી ના આગોતરા જામીન રદ્દ કરતી મોરબી સેશન્સ કોર્ટ

જીતુભાઇ સોમાણી ના આગોતરા જામીન રદ્દ કરતી મોરબી સેશન્સ કોર્ટ

tofikamreliya@vatsalyanews.com 07-Aug-2019 08:14 PM 571

વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ઓન ડ્યૂટી ડોક્ટરને ફડાકા મારવાના બનાવવામાં આરોપી જીતુભાઈ સોમાણી એ મોરબી એડિશનલ ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમા બન્ને પક્ષની દલીલ બાદ આજરોજ કોર્ટ દ્વા....

મોરબી ખાણ ખનિજ વિરુદ્ધ ફરજમાં બેદરકારી રાખતા ફરિયાદ;જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ.

મોરબી ખાણ ખનિજ વિરુદ્ધ ફરજમાં બેદરકારી રાખતા ફરિયાદ;જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ.

tofikamreliya@vatsalyanews.com 07-Aug-2019 11:25 AM 516

તા.૦૭.૦૮.૨૦૧૯માત્ર લોડર,ડમ્પર,ટ્રેકટર તેમજ ખાડાની માપણી કરી દંડ આપી દીધો;હજારો ટન રેતીનો જથ્થો ખનન માફિયાઓ ને ભેટમાં આપી દીધો.ભૂસ્તર અધિકારી ફરિયાદ કરવા જનાર લોકોને ઊંધાચિતા સવાલો કરી ભગાડી મૂકે છે.મો....

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસેથી એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી.

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસેથી એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી.

tofikamreliya@vatsalyanews.com 06-Aug-2019 07:16 PM 472

વાંકાનેરતા. 06.08.2019વાંકાનેર:તાલુકાના ગારીડા ગામના પુલ પાસે પાણીના ખાડામાં એક અજાણ્યા શખ્સની લાશ જોવા મળતા લોકો દ્વારા આ બાબતે વાંકાનેર પોલીસને આ લાશ બાબતની જાણ કરવામાં આવતા જ તાત્કાલિક વાંકાનેર તાલ....

વાંકાનેર સગીરા પર ત્રણ વાર દુષ્કર્મ આચરનાર ત્રણેય હવસખોરો પોલીસની ગિરફતમાં.

વાંકાનેર સગીરા પર ત્રણ વાર દુષ્કર્મ આચરનાર ત્રણેય હવસખોરો પોલીસની ગિરફતમાં.

tofikamreliya@vatsalyanews.com 05-Aug-2019 07:39 PM 417

વાંકાનેર સગીરા પર દુષ્કર્મ ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક રાઉન્ડ-અપ કરી સઘન પૂછ પરછ કરતા આરોપીઓ એ ગુનાની કબૂલાત કરી.વાંકાનેર પંથકની રહેવાસી સગીરાસાથે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ વાટુકીયા રહે વાંકાને....

યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાનો આજે જન્મ દિવસ;હેપ્પી બર્થ ડે

યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાનો આજે જન્મ દિવસ;હેપ્પી બર્થ ડે

tofikamreliya@vatsalyanews.com 05-Aug-2019 01:37 PM 147

વાત્સલ્ય ન્યૂઝ પરિવાર તરફથી આબીદ ગઢવારેને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા આબિદ ગઢવાળા ખેતી, પશુપાલન અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે .તેવોએ ગ્રે....

વાંકાનેરના અંતરીયાળ ગામડાઓના લોકસંપર્ક કરતાં કુંવરજી બાવળીયા

વાંકાનેરના અંતરીયાળ ગામડાઓના લોકસંપર્ક કરતાં કુંવરજી બાવળીયા

vatsalyanews@gmail.com 04-Aug-2019 12:39 PM 185

વાંકાનેરના અંતરીયાળ ગામડાઓના લોકસંપર્ક કરતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાસરપંચોને મળીને વિવિધ માંગણીઓ અનુસંધાને ચર્ચા વિચારણા હાથ ધરી નિરાકરણ લવાયુંવાંકાનેર તાલુકાના અંતરિયાળ ગામોની મુલાકાત લઇ કેબિન....

વાંકનેર જનતાની હાલત "અંધેરી નગરી ને ગંડું રાજા" જેવી .!!

વાંકનેર જનતાની હાલત "અંધેરી નગરી ને ગંડું રાજા" જેવી .!!

tofikamreliya@vatsalyanews.com 03-Aug-2019 11:07 AM 235

જાગૃત નાગરીકે વહાટ્સએપમાં વાઇરલ કર્યો સંદેશો..એક જાગૃત નગરિકનો વાંકાનેર નગરપાલિકાના અધિકારીઓ ને સીધો સવાલ ??*વાંકાનેર ના તંત્રને શું આ અંધારા નથી બતાવતા?*વાંકાનેરનો માર્કેટચોક થી લઈ પ્રતાપચોક રામચોક ....

વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા દ્વારા ઘીયાવડ ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા દ્વારા ઘીયાવડ ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

tofikamreliya@vatsalyanews.com 02-Aug-2019 03:55 PM 284

વાંકાનેર ડેપ્યુટી કલેકટરનો અનેરો વૃક્ષ પ્રેમ;આજે પણ વરસાદના ઝાપટા વચ્ચે ઘીયાવડ ગામે જઇ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં હાજરી આપી.એન.એફ.વસાવા સાહેબે ગામ લોકોને પણ વૃક્ષો વાવવા તેમજ તેમનો ઉછેર કરવા માટે જણાવ....

જન્મદિવસ નિમિત્તે 1001 વૃક્ષોનું વૃક્ષારોપણ

જન્મદિવસ નિમિત્તે 1001 વૃક્ષોનું વૃક્ષારોપણ

tofikamreliya@vatsalyanews.com 01-Aug-2019 03:20 PM 230

પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે 1001 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પોતાની સામાજિક જવાબદારી અદા કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યોમૂળ જસદણના વતની તેમજ હાલ રાજકોટના રહેવાસી તેમજ સિરામિક ઉદ્યોગ સાથે ....

બોગસ ડોકટર તથા કંમ્પાઉન્ડરને દવાના જથ્થા તથા સાધનો સાથે ઝડપ્યા.

બોગસ ડોકટર તથા કંમ્પાઉન્ડરને દવાના જથ્થા તથા સાધનો સાથે ઝડપ્યા.

vatsalyanews@gmail.com 01-Aug-2019 11:27 AM 475

વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શક્તિ ચેમ્બર્સમાં સર્ટિફિકેટ કે ડિગ્રી વગર (૧) દિલિપભાઈ ચંદુભાઈ પરસાણીયા ઉ.વ.૪૮ ધંધો-ડોકટરી પ્રેકટીશ રહે.ઉમા ટાઉનશીપ વિનાયક બી.એપાર્ટમેન્ટ ફલેટ ન....