
મોરબીમાં કોરોના સંક્રમણ પ્રસરતું અટકાવવા સરકારી તંત્ર અને પદાધિકારીઓ સતત સતર્ક – ધારાસભ્ય
વિશ્વની મહામારી સમા “કોરોના” એ ભારતમાં અને ગુજરાતમાં વિશેષ માથું ઊંચક્યું છે ત્યારે આ સંક્રમણ થતું અટકે તે દિશામાં ભારત સરકાર અને ગુજરાત સરકાર વેક્સિનથી માંડીને દરેક પ્રકારના આનુષાંગિક પગલાઓ ભરી રહી છ....

મોરબી જિલ્લામાં ૪૫ વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા લોકોને કોરોના રસીકરણ કરવામાં આવશે.
અન્ય રોગો અંગેના પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. દરેક સરકારી હોસ્પિટલો,સા.આરોગ્ય કેન્દ્રો, પ્રા.આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, અને આયોજન મુજબના ગામો તથા માન્ય કરેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ર....

ટંકારા મા નવી ખિલ ખિલાટ વેન નું લોકા અર્પણ કરવામાં આવ્યુ
ટંકારા મા નવી ખિલ ખિલાટ વેન નું લોકા અર્પણ કરવામાં આવ્યુ મહાનુભવ ડો.ચીખલીયા સર.અને ડૉ.આદિત્ય સર ના હસ્તે કરાયું. તારીખ 31/03/21/ ગુજરાત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ અનુસાર અલગ અલગ તાલુકા વાઇજ નવી એમ્બ....

રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં એવા યુવા અગ્રણી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ
ટંકારા તાલુકા ના નસીતપર ગામે રહેતા અને નાની ઉંમરમાં મોટી નામના ધરાવતા એવા શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે અને તા: ૧/૪/૧૯૯૮ ના રોજ જન્મેલા વિવેક સંઘાણી આજે ૨૩ વર્ષ પુરા કરી ૨૪ માં વર્ષ માં મંગલ પ....

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાયી
સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાયીરાજપીપલા : જુનેદ ખત્રી ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવ....

રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર
રાજપીપળા નગરપાલિકાનું 18.3 કરોડના પુરાંત વાળું બજેટ સત્તા પક્ષ અને વિપક્ષની હાજરી વચ્ચે મંજુર રાજપીપળા પાલિકાના બજેટમાં કોરોના મહામારીને પહોંચી વળવા 2 કરોડની વિશેષ જોગવાઈ રાજપીપળા :જુનેદ ખત્રી રાજપીપ....

ગણદેવી પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ અને સભ્યો નો ફાયર સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો
ગણદેવી પાલિકાના પ્રમુખ સોમભાઈ એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે મિત્રો ૧/૧૦/૧૮ થી મે પ્રમુખ તરીકેનો ચાર્જ લીધો હતો પછી લોકસભાની ચૂંટણી આવી આચાર સહિતા લાગી ૨૪/૩/૨૦ થી કોરોના નું lockdown થયું હતું તે....
પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચમાં જોડાયા.
Normal 0 false false false EN-US X-NONE HI ....

"વિશ્વાસ ફિલ્મ્સ" - સોમનાથમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલને સ્થાન આપતા નિર્માતા ભગુભાઈ વાળા
Normal 0 false false false EN-US X-NONE HI ....

નર્મદા જિલ્લામાં વધુ નવા ૨૬ દર્દી કોરોના પોઝિટિવ : ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ
નર્મદા જિલ્લામાં વધુ નવા ૨૬ દર્દી કોરોના પોઝિટિવ : ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ નર્મદા જિલ્લામાં હોમ એસોલેશન માં ૧૩૦ દર્દીઓ રાજપીપળા : જુનેદ ખત્રી સમગ્ર રાજ્યની અંદર કોરોના વકરી રહ્યો છે ત્યારે નર્મદા....